યોગ દિવસ ઉજવણી - તા. ૨૧/૦૬/૨૦૧૯
યોગ દિવસ નિમિતે કોલેજમાં લોકોને વિવિધ પ્રકારના યોગ માટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં લોકોને આજના ફાસ્ટ યુગમાં યોગ દ્વારા કેવી રીતે રોગમુક્ત જીવન જીવીશકાય તેના વિષે માહિતી આપવામાં આવી હતી.