Established in 1956
વોટ્સએપ બ્રોડકસ્ટ ગ્રુપ માં ડેઇલી સાહિત્ય/વિડિઓઝ શેર કરવામાં આવે છે.જેમાં આજે ફિઝિકલ કેમિસ્ટ્રી ના Polarimeter અને potentiometer ને લગતા પ્રેક્ટિકલ ના વિડિયોઝ શેર કરવામાં આવેલ છે.